English Quote in Jokes by Parthesh Nanavaty

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"કહી દેજે તારી સુંદરતાને, મારા સપનામાં આવવાનું સાહસ ન કરે. અહિં તો પરીઓને પણ પોતાનો પરિચય આપવા માટે પ્રતીક્ષા કરવી પડે છે." - એક પતિ વહેલી સવારે ઊંઘ માં બોલે છે.

પત્ની એ પ્રેમ થી જાપટ મારી ને પતિને કહયું; "હવે જલ્દી જાગી જા અને મારી સામે થી ભાગી જા !!!" પતિ જલ્દી ઊઠ્યો; પત્નીને જણાવે છે કે કાલે રાતે એ સોનપરી નામની સીરીયલ જોઈ ને સૂઈ ગયોતો, એટલે આવું થયું.

"પણ તે શું કરવા ને આટલો ગુસ્સો કર્યો ?" તે પોતાની પત્ની ને પૂછે છે.
પત્ની : "કારણ કે હું સીંઘમ જોઈ ને સૂઈ ગઈ'તી."

હવે થી તેઓ બન્ને સાથે બેસી ને રાતે ધાર્મીક સીરીયલો જ જુએ છે.

😀😀😀


- Parthesh Nanavaty

English Jokes by Parthesh Nanavaty : 111640411
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now