Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

सदगुरु सत का शब्द है
जाने सत दिया बताय,
जो सत् को पकड़े रहे,
तो सत् ही माहीं समाय,

🙏🙏ભાવાર્થ‌ 🙏🙏
કબીર સાહેબ કહે છે
સત્ એટલે,પરમ તત્વ'
તે રૂપ વગરનું તત્વ છે,
તેનું કોઈ દ્શ્ય સ્વરૂપ હોય તો તે સદ્ ગુરુ છેઃ અર્થાત્ સદ્ ગુરુ એ પરમાત્મા ની
જીભ છે પરમાત્મા તમને સત્ નો માર્ગ બતાવવા આવતા નથી પણ પોતાની જીભરુપ_શબ્દરુપ‌ સદ્ ગુરુનો ભેટો કરાવી આપે છે એવાં સદ્ ગુરુ તમને જે સત્ બતાવે તે સત્ ને તમે દ્રઢતાથી પકડી રાખશો તો સત્ રુપ જ બની જશો,
🥀🥀🥀🥀🥀🥀
સતનામ સાહેબ બંદગી
👏👏🧎🏻🧎🏻👏👏

Gujarati Religious by બાબા સત્સંગી : 111640385
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now