રીલેશનશીપમાં જયારે હોઈએ ત્યારે આપણા પર્સન જોડે ની #નિકટતા  ની ફિલિંગ બહું જ અસરકારક હોય છે....!!!
મને આજે પણ યાદ છે જયારે હું એની એકટીવા ની પાછળ બેઠો હતો, એના તાજા જ ધોયેલા વાળ માંથી સરસ મજાની શેમ્પૂ ની સુગંધ આજે પણ મને યાદ છે...!!!
બેવ ની પ્રથમ મુલાકાત હતી શું કરીશું, ક્યાં જઈશું, બસ મંઝીલ વગર ની એ #લોંગ_ડ્રાઈવ  આજે પણ મને યાદ છે...!!!
એનાથી કશું બોલાતું નહોતું બસ, ચહેરા પર ગુલાબી  શરમ અને ડર બેવ હતા એ આજે પણ મને યાદ છે...!!!
અને મળ્યા પછી કરેલી મેસેજ ની આપ-લે માં  એકબીજાએ શું #ફિલ  કર્યું એ લાગણીઓ થી લથબથતી વાતો આજે પણ મને યાદ છે....!!!
😍  😘 ❤ 😉  😊
-ભાવેશ ભાવનગરી✍️