"હેલ્લો તમે રઘુભાઇ બોલો છો?"
રઘુભાઇ : હા બોલો
" કેબિનેટે રૂ.3,92,000 કરોડ માં સ્પેક્ટ્રમની હરાજીની મંજૂરી આપી છે..તમારી ખરીદવાની ઈચ્છા છે?"
રઘુભાઇ: અમે નાના માણસો છીએ....અમારી ક્યાં એવી કેપેસિટી છે??
"એટલે જ પહેલા તમને ફોન કર્યો..પછી રાડો ના નાખતા કે મોદીએ અંબાણી, અદાણીને બધું વેચી માર્યું.😜
😂😂😂😂😝