સવારામ બાપુ ની વાણી
🥁🥁🥁🥁🥁🥁
દેખો સોહંમ પુરુષ કા મેલ બન્યા સૌ ત્રણ ગુણ કા ખેલ,દેખો,ટેક
ઓમકારથી ત્રણ ગુણ ઉપજ્યા એ ત્રણ ગુણ કી માયા રે,
પાંચ તત્વ કા દેવળ બનાયા માંહી સોહંમ પધરાયા રે,દેખો સોહંમ,
નહીં મેં ઉત્તમ નહીં મેં મધ્યમ નહીં પુરુષ કે નારી પશુ પંખી માં પરખી લેજો સૌમાં જ્યોત હમારી,દેખો સોહંમ,
નામ રૂપ સે હમ હી ન્યારા નહીં ઉપજ્યા નહીં જાયા રે,
મેરે કુળ કુ જાત વરણ નાહી અમર ઘર સે આયા રે,દેખો સોહંમ,
સોહંમ સોહંમ કા દર્શન કરીયા સોહંમ સોહંમ રટ લાયા, રે,
સતગુરુ ચરણમાં દાસ સવો કહે ત્યારે આપ મેં આપ ઓળખાયા,દેખો સોહંમ,
🦢🦢🦢🦢🦢🦢
સતગુરુ ચરણમાં વંદન
🙏🙏👣👣🙏🙏