જોઈ શકાય છે હૃદયમાં,
આ આંખોની બારી માંથી....
જેમાં શું છલકાય છે અને શું મલકાય છે એનો અંદાજો આવી જાય છે.....
ઈશ્વરે હૃદય સુધી પહોંચવા આંખોના દસ્તાવેજ બનાવ્યા છે....
જેને આધારે કોઈ હૃદયમાં ઘર બનાવી જાય છે,
તો કોઈ બારણેથી જ પોતાને વટાવી જાય છે.....
-@nugami...