એક નાના મધ્યમ પરીવારનો નાનો દિકરો, નામ હતુ પવન. પવન ઘણો તોફાની, બજારમાં બહાર જઈએ તો કોઈ ને કોઈ વસ્તુ અથવા રમકડાં લેવામા જીદ કર્યા જ કરે. ખાસ કરીને જોવા જાવી તો તેની માં ના કહેલા શબ્દોને તો માનેજ નહીં.. આમ એક રીતે જોવા જાઈએ તો નાના બાળકો વધારે જીદ કરતા હોય છે. કારણ કે તેણે નાની ઉમરમાં સમજદારી ઓછી હોય છે. સારુ શું અને ખરાબ શું તે બાળકોને ખબર નથી હોતી.
"મનુષ્યને સારા સંસ્કાર અને શિક્ષા જ તેના જીવન ની સારી રચના કરે છે"
Manoj Navadiya લિખિત વાર્તા "ખોટી જીદ" માતૃભારતી પર ફ્રી માં વાંચો..
https://www.matrubharti.com/book/19889194/wrong-persistence