એક મહિલા પોલીસ સ્ટેશનમાં ગઈ.
બહું જ દુઃખી થતા થતા પોલીસને કહ્યું,:સાહેબ મારા પતિ 2 દિવસથી ઘંટી એ ઘંઉ દળાવવા ગયા છે. આજ સુધી પાછા નથી ફર્યા"
પોલીસ: "તો બહેન તમે અત્યાર સુધી શું કર્યું?"
મહિલા:"શું કરું સાહેબ પરમ દિ' મગ-ભાત બનાવ્યા,કાલે બટાટા પૌંઆ અને આજે મને નહોતી ભાવતી તો ય ખીચડી મુકીને આવી છું."
😃😃😃😃😃😃😃😃