*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
2️⃣4️⃣1️⃣1️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
અપેક્ષાના કારણે માણસ પોતે પણ દુ:ખી થાય છે અને અપેક્ષાઓ જતાવીને પોતાની વ્યક્તિને પણ દુ:ખી કરતો રહે છે. સંબંધો સુખ આપવા જોઈએ. દિલથી નજીક હોય એ ગમે એટલા દૂર હોય તો પણ તેની સાથેની સંવેદના એવી ને એવી તરોતાજા રહેવી જોઈએ.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*