વાલમરામજીની સાખિયો
☘️☘️☘️☘️☘️☘️☘️
સદગુરુ મારા જ્ઞાનમાં
હરઘડી જૌઉ છુ ધ્યાનમાં
સત્યની સાન સમજીને
ઓળખે કોઇ અનુભવ સાનમા
☘️ ઊંચ નીચ ઍ જાણે નહિ
ઘટૉ ઘટ બોલે આત્મા
વાલદાસ કહૅ કૌઇ વિરલા જાણે ઓળખે એને આપમા
☘️ મગન જીવનમુક્ત મળયા મતવાલા
ઓળખાવ્યું એણે અનામી નામ
વાલ્દાસ કહૅ વિશ્વમા ઠાલું નહિ કૌઇ ઠામ
👏🏻