🌷જયગુરૂદેવ 🌷
ત્રિવેદી મહેલમાં રાખો સુરતા
ધરો અહોનિસ ધ્યાન
જ્ઞાને ધ્યાને હરી ઓળખો
લઈ ગુરુની શાન...
શુન્ય અહી શીવ શક્તિનો નિવાસ છે
શિવ રૂપી સ્વાસ છે, શક્તિ રૂપી ઉસ્વાસ છે
સ્વાસ ઉસ્વાસનો અજંપા જાપ કરવાથી ઓહમ સોહમનો જાપ કરવાથી જીવને શીવ ગતી પ્રાપ્ત થાય છે... ગગાસતી પાનબાઈને સમજાવતા શિવ શક્તિ શ્ચાસ ઉશ્ચાસનો ભેદ સમજાવે છે
આ સંતોનુ પ્રમાણ છે
શ્ચાસ ઉશ્ચાસનો અજંપા જાપ બહારની હવાનો નહી પણ નાંભી કયળમા પવન પુતળી રમે જે પ્રાણનો થાંભલો છે અથવા પવન રમી રહ્યો છે તેનો અજંપા જાપ જપવાનો છે....
જય ગુરુદેવ પ્રભુ...
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷