માણસની પ્રગતિમાં બે બાબતોનો સિંહફાળો છે - એક તો પોતાના કામથી અસંતોષ અને બીજી મજબૂત વિરોધી.
પોતાનાં કામથી જો વ્યક્તિને અસંતોષ હશે તો તે વધુ સારો દેખાવ કરવા પ્રયત્ન કરશે અને પોતાની પ્રગતિ કરી શકશે.
વિરોધી જેટલો મજબૂત હશે એટલું જ પોતાની જાતને સાબિત કરવા મન દ્રઢ થશે.
#શુભ દિન