one day love will come in the form of somebody,who wants to give more then take,and you will know why love is rare....
આપણા જીવનમાં જ્યારે પ્રેમ કોઈ વ્યક્તિ ના સ્વરૂપે આવે કે જેને લેવા કરતાં આપવાની જ ઈચ્છા હોય, જેનો પ્રેમ પારસમણિ જેવો હોય ,જેના સ્મરણ માત્રથી આપણી આસપાસ સકારાત્મક ઊર્જા ફેલાય જાય,તેવો પ્રેમ ખરેખર દુર્લભ હોય છે. પણ અફસોસ આપણે એ વ્યક્તિ ની કદર કરતા નથી. જાણેઅજાણે એની અવગણના કરીએ છીએ.અને જ્યારે એ વ્યક્તિ એ અવગણના થી દૂર થઈ જાય ત્યારે તેનું મૂલ્ય સમજાયછે.