તું પીગળે કે ના પીગળે મારા શબ્દોથી મને કંઇ ફરક નથી પડતો..,
હું નથી ઈચ્છતો તું વાંચે મારા શબ્દો અને યાદ કરે મને..,
મારે એ નથી જોઈતું કે મારા શબ્દોની કટાર તારી લાંગણીઓના બાંધ છોડી જાય...!!
બસ, તને એ ખબર પડે કે આ શબ્દો મારા તારા લખાયા છે બસ એટલું જ પુરતું છે..,
એક હલકી સ્માઈલ કરી એ વાત તને ભીંજવે છે.., એ જ મારા આ શબ્દોને સાથૅક કરી જાય છે...