સત્ય ભક્તિ સાચા સતગુરૂ બતાવે છે. *પંચશીલ નું પુરૂપુરુ પાલન કરે છે એને જ ગુરૂમુખી કહેવાય છે*
દારૂ નહી પીવો
જુગાર નહી રમવુ
ચોરી નહી કરવી
જારી નહી કરવી
જીવહીંસા કરવી અને માસાહાર નહી ખાવા.
પછી *મન વચન કાયાથી સત્યમાં જીવન જીવવાનું છે* સત્ય એજ ગુરૂ છે, એજ ધર્મ છે.
સત્ય એજ પરમાત્મા છે
સત્યનો સદા જય થાય છે... *સતિયા હોકર સતમાં માલો, સતની સદા સવાઇ
બાળીનાથ શરણે સીધ રામદેવ બોલ્યા સતની આગળ બીજુ નથી કાઈ........
સીલંવત સંતોને વારે વારે નમીયે પાનબાઇ..
વચન વિવેકી જે નરનેનારી પાનબાઇ એને બ્રહ્માદિક લાગે છે પાયરે... *પહેલા ભક્તિ ઘરમાંથી શરૂઆત થાય છે જે ઘરમાં ભક્તિનુ વાતાવરણ નથી લાવી શકતા એ બીજાને ભક્તિ માટે શુ સમજાવે*
🙏જય સીતારામ🙏
જય અલખધણી
જય ગુરૂ મહારાજ