MB માટેની નામકરણ વિધિ...
૧) મારું નામ શું હોવું જોઈએ?
૨) અસુરિય અને દૈવીય બંને પ્રકારના વિચારો આવકાર્ય છે.
૩) જેમનું આપેલું નામ સિલેક્ટ થશે એમને મને ગુલાબજાંબુ અને ઢોકળા ખવડાવવાનો મોકો આપવામાં આવશે.
૪) આ વિધિ ૨૪ કલાકમાં સંપન્ન કરવામાં આવશે.
૫) દરેકના વિચારો આવકાર્ય છે.
-Just Chill