તારક મહેતા નો પોપટલાલ વાંઢો હતો,
*અત્તર છાંટી ને રાતે ઘર માં બેઠો* *હતો ત્યાં જીન આવ્યું,* *બોલ્યું વાહ સરસ સુગંધ.. માંગ* *માંગ જે માંગે તે આપું.*
*પોપટલાલ હરખ થી બોલ્યો* *હે જીન દાદા મને ઘરવાળી આપો...*
*જીને ખુણામાં પડેલી સાવરણી ઉપાડી ને ઘર વાળી આપ્યું. અને પછી જીન અલોપ થઈ ગયું..*
😂😁😂