કવિ કવિતાની નીચે પોતાનું નામ લખે છે,
ચિત્રકાર પોતાના કલાકૃતિ ની નીચે પોતાનું નામ લખે છે,
પણ ભગવાન જેવો મહાન કલાકાર નથી,
જે માનવી ને સર્જે છે પણ માનવી ની નીચે પોતાનું નામ નથી લખતો,
પણ માં તો ભગવાન થી પણ મહાન છે જે બાળક ને જન્મો આપે છે પણ નામ પિતાનું આપે છે .-અજ્ઞાત