જ્યારે કોઈ તમને સમજે છે, તમારી વાત સાંભળે છે અને તમારા પર ભરોસો રાખી તમને તમારી વાત સમાજમાં રાખવાની તક પણ આપે છે તેવા વ્યક્તિને તમે ક્યારેય છેતરીને દગો ના આપતા કેમ કે ક્યારેક કોઈ પોતાના સપના જ્યારે પુરા ના કરી શકતા હોય ત્યારે તેઓ અન્યોના સાકાર થતાં સપનાઓથી પોતાના મનને મનાવતા હોય છે.