👃 *પપ્પુ ના નાકનું એક ટેરવું થોડું લીલું પડી ગયું.* 👃
ડોક્ટરને બતાવવા ગયો.
ડોક્ટરે કહ્યું
*તમને ઝેર ફેલાતું હોય એવું લાગે છે. ઓપરેશન કરીને અર્જન્ટલી આ ટેરવું કાપી નાંખવું પડશે.*
પપ્પુએ ઓપરેશન કરાવી લીધું અને ટેરવું કપાઈ ગયું.
*બે દીવસ પછી* એના નાંકનું બીજું ટેરવું પણ લીલું થઈ ગયું.....
ફરી ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું. એનું બીજું ટેરવું પણ કાપી નાંખ્યું.
*બે દીવસ પછી* નાક ટોચથી જ લીલું થઈ ગયું !!!!
હવે પપ્પુ બરાબરનો ગભરાયો.
😱😱
*ડોક્ટર પાસે ઓપરેશન કરાવી આખું નાક જ કપાવી નાંખ્યું ????*
*એને પ્લાસ્ટીકનું નાક બેસાડી દીધુ🤥🤥!!!!*
*હદ તો ત્યારે થઈ*
જ્યારે એ પ્લાસ્ટીકનું નાક પણ લીલું પડી ગયું !!!
પપ્પુ તરત જ દોડ્યા ડોક્ટર પાસે... ડોક્ટરે તપાસીને કહ્યું...
*"હવે રોગ પકડાયો... આ તો તમારા માસ્કનો લીલો કલર ઉતરે છે." *
*😷😷