માનસિક શાંતીનું મૂળ
ધૈર્ય, સંતોષ, આત્મવિશ્વાસ સાથેની નિખાલસતા,
પોતાની શક્તિ, પરિસ્થિતિ અને કાર્ય કરવાની ક્ષમતા અને આવડતને ધ્યાનમાં રાખી ભરેલ પગલું,
હયાત સમય અને ઓચિંતા આવતાં પ્રતિકૂળ સંજોગો અને સમયને પારખી સહેજ પણ, ડગ્યાં સીવાય હસતા મોઢે એ સમયનો કરેલ સામનો કે સ્વીકાર.
આ બધુ જો...
કરીએ તો બિલકુલ સહેલું છે, વિચારીએ તો અઘરું.
આનો આધાર પાછો, આપણી માનસિકતા પર છે.
#માનસિક