મન પવન નો મેળો બાંધી સુક્ષમ વેદ સુનાવું મેરે દાતા...
મારા સદગુરુ રામ ને રીમન ઝાવું...
(મનને શાંત રાખી ને રામ નું ભજન કરો...ભજન કરે શુખ હોવે...માટે કોઈ પણ માનસિક થાક માટે ભનજ કરવું એ મને યોગ્ય લાગે એટલે...માનસિક શાંતિ અને સારા વિચારો માટે...રામ ને રીઝાવું છું...)
#માનસિક