નજરમાં મારી નથી કોઈ ગુનો,
છે કંઈ તો એ ભૂલો,
આથી જ આપી શકું છું માફી સહજતાથી હર કોઈને,
ભૂલ કરવાની છે પરવાનગી,
પણ ભૂલ થયા બાદ નક્કી કરી શકે કે ભૂલ ગણવી કે ગૂનો,
છે એવા લોકો ઓછા,
બાકી ભૂલ સુધારવાની હોય અને તેની માફી પણ હોય,
ખુદની જ ભૂલોને જો સ્વીકારી તેને સહેલાઈથી માફ કરી દઈએ,
તો બીજાની ભૂલ માટે આટલી દલીલ કરીએ કેમ?
#માફી