*For every*
*brother and sister*
આંસુ છુપાવ્યા વગર ભેટીને રડી શકાય એ ખભો એટલે ભાઈ...
સંકોચ રાખ્યા વગર ક્યારે પણ મદદ માંગી શકાય એ ખૂણો એટલે બેન... 1
પપ્પાનો અને પપ્પા પછીનો પહેલો સહારો એ ભાઈ...
મમ્મીની અને મમ્મી પછીની પહેલી હૂંફ એટલે બેન...
એકબીજાની સાથે, એકબીજાના માટે અને એકબીજાના પૂરક એટલે ભાઈ બેન...
ભાઈ અને બેન ઈશ્વરે માબાપ પછી જોડેલો પહેલો સંબંધ એટલે ભાઈ બેન.....
*🌹ભાઈ અને બેન🌹*