માસ્તર સાહેબ શાળાએથી થાક્યા પાક્યા ઘેર આવ્યા..
થોડા ફ્રેશ થઈ ને જમવા બેઠા.
જમતાં જમતાં પત્ની ને કહ્યું કે
" આજે જમવામાં ટેસ્ટ નથી, શાક માં કંઈ મજા નથી".🤔
હવે પત્ની ને લાગ્યું ખોટું.મારી રસોઈ ની આટલી જ value.😬
માસ્તર ને પાઠ ભણાવવા પત્ની એ સીધો કોર્પોરેશન ઓફિસ માં કૉલ કર્યો કે મારા પતિની તબિયત બરાબર નથી,એમને જમવામાં ટેસ્ટ નથી આવતો.😉😇
Ambulance આવી અને માસ્તર ને સીધા જ covid hospital ma quarantine Kari દીધો.
😄😃પત્ની એ બદલો લઈ લીધો ને ખુશ ખુશાલ.😂😀
પણ મજા તો હવે આવી...પતિ માસ્તર હતા. એમ થોડું છોડી દે.
એને જ્યારે પૂછયું કે આ બે દિવસ કોના કોના સંપર્ક માં આવ્યા હતા.
😋😛😝પતિ એ પતાવી નાખ્યું🤣🤔.,"પત્ની સાથે સાસરી માં ગયો હતો.મારા સાસુ,સસરા, સાલો,એની પત્ની,મારી બે સાળી,એમના પતિ, બધાએ ભેગા થઈ બહુ જલ્સા કર્યા".😄😄
😇🤣બધા જ hospital ભેગા. પત્ની પસ્તાય છે કે કાશ શાક માં જોડે થોડું અથાણું ને સંભારો દીધો હોત?😄😃
એટલે કહ્યું છે કે માસ્તર સાથે બહુ મગજમારી નહિ કરવાની. કાયદા નું ભાન કરાવી દે😆😆😆😆
✍🏻