*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
3️⃣0️⃣0⃣9️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
દરેક માણસે તકેદારી રાખવી જોઈએ કે કોઈ સલાહ એનું મનોબળ નબળું ન પાડે. માણસ જેમ જેમ પોતાનાં સપનાં તરફ કદમ ભરે છે એમ એમ ઘણાં એવું ઠોકી બેસાડવાનો પ્રયાસ કરશે કે તમે જે કરવા જઈ રહ્યા છો એ મુશ્કેલ છે, એ અઘરું છે, એ અશક્ય છે
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*