મૃત્યુ નાં ભયથી દૂર ભગત,તમારી આંખોમાં દેશપ્રેમ ઉપસી આવે છે,
તમારી શહીદી ક્યોં ગઈ છે એળે, તે દરેકનાં દિલમાં મળી આવે છે,
તમારી શૌર્યગાથા,વીર પરાક્રમ, જાણી નસમાં રક્ત ઉલાળા મારે છે,
ભારતમાં ખુશ્બુ આઝાદીની તમારા નામથી ઘરઘરમાં ઉપસી આવે છે.
વીર ભગતસિંહ ના જન્મદિવસ નિમિત્તે તેઓને શત્ શત્ વંદન
-Parmar Mayur