Gujarati Quote in Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"હું, હું છું'

હું લાગણી વેહચું છું, ને કોઈ સંવેદના બાંધે છે.

હું ખેચાવ છું, જેની તરફ એ પાળ બાંધે છે.

હું જેટલો સંવેદનશીલ છું, એટલો લાગણી સીલ છું.

હું જેટલો ભરેલો છું, એટલોજ હું ખાલી ખમ છું.

હું જેટલો પરસેવા થી તરબર છું, એટલો જ સુખો ને સખ્ત છું.

હું જેટલો પ્રેમ થી ભરેલો છું, એટલો જ ખાલી ને ખમ છું.

હું જેટલો લાગણી થી ભીંજાયેલો છું, એટલોજ તાપમાં તપેલો છું.

એટલે જ કહે છે, આ "સ્વયમભુ" હું, હું છું એટલે જ ખાલી ખમ છું.

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111579707
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now