કેટલીયે અસ્પષ્ટતા છે શબ્દોની રમતમાં. કોઈને 6 દેખાય છે તો કોઈને 9. દરેક વ્યક્તિ દરેક સાંભળેલા શબ્દો પોતાની રીતે સમજે છે. જ્યારે કોઈ ચોક્ક્સ અર્થ વગર શબ્દો કહેવામાં આવે ત્યારે ઘણી બધી અસ્પષ્ટતા ઊભી થાય છે. ક્યારેક અધૂરું છોડી દીધેલ વાક્ય પણ અસ્પષ્ટતા ઊભી કરે છે.
#અસ્પષ્ટતા