Gujarati Quote in Quotes by Krish

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાવધાની રોડ પર ચાલવામાં પણ રાખવી પડે,
તો વાહન ચલાવવામાં પણ રાખવી પડે,
સાવધાની બોલવામાં પણ રાખવી પડે,
તો સાંભળવામાં તો એથીએ વધુ રાખવી પડે,
સાવધાની શીખવામાં રાખવી પડે,
તો શીખવાડવામાં એનાથીએ વધુ રાખવી પડે,
સાવધાની જીવન જીવવામાં રાખવી પડે,
તો જીવનદાતા બનવામાં એથી એ વધુ રાખવી પડે.
#સાવધાની

Gujarati Quotes by Krish : 111574974
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now