Gujarati Quote in Blog by Hardik Kapadiya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
“મારા મૃત્યુ પછી લોકો તને એક
વિધવા માની લેશે. પણ એમને એ
ક્યાં ખબર જ છે કે, આપણે બંને
એ લગ્ન વખતે જ એકબીજાને
સાત જન્મ સુધી સાથે રહેવાનું
વચન આપેલું. એટલે મર્યા પછી
પણ આપણે બંનેે એકબીજા માટે
જીવતા જ છીએ અને તું મારી
કોઇ વિધવા નહીં પણ હંમેશા એક
નવદુલ્હન બનીને જ રહીશ.”
-Hardik Kapadiya
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
#વિધવા

Gujarati Blog by Hardik Kapadiya : 111574150
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now