*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
1️⃣9️⃣0⃣9️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
મૃત્યુ પછી સમાજમાં મરનાર વિશે જે કાંઈ બોલાય છે તે સાંભળીને વિચારજો કે જીવન એવું જીવવું જોઈએ જેથી આપણા મૃત્યુ પછી લોકોએ અંજલિ આપતી વખતે ખોટું બોલવું ન પડે
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*