તારા સાથેનો સંબંધ ...શું કહું?
જેમકે વરસાદ માં મોર,
ઠંડી માં આદુવાળી ચા ,
ગરમી માં ઠંડો એસી વાળો રૂમ ,
આખો દિવસ મન માં ચાલતી મથામણ
તારા એ આંખો ના કામણ
તારી ગુસ્સા માં કહેલી વાતો અને
પ્રેમ ની એ સાથે વિતાવેલી રાતો
ક્યાંક થી અચાનક આવેલો ઠંડો પવન
જેમ આખા દિવસ નો થાક ઉતારી લ્યે
એમ દિવસ ના અંતે તારી એક ઝલક .
Nidhi....