એકરૂપ થઈ 'મન' સાથે હવે
આ 'દિલ' ને હરાવું છે.....
કેટલા સમય થી પોતાનું 'રાજ'
એને મન પર ચલાવ્યું છે....
વાત જ્યાં પ્રેમ ની આવી
ખોટું શાસન ચલાવ્યું છે........ 'રાજ' એને મન પર ચલાવ્યું છે .
ઘડીક સુધ્ધાં વિચારવા ના દીધું
એને
જોવો કેવું તો ' મન ' ને વિચલિત કર્યું છે.
એકરૂપ થઈ ' મન' સાથે હવે
આ 'દિલ' ને હરાવું છે............
#એકરૂપ