વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.
દરેક વ્યક્તિને નો સંબંધ વિશ્વાસ પર ટકેલો હોય છે.
જો વિશ્વાસ ના હોય તો કોઈ પણ સંબંધનુ કાંઈ અસ્તિત્વ રહેતુ નથી. વિશ્વાસ એ મનુષ્ય ના શ્વાસ સમાન છે.વિશ્વાસ એ મનુષ્ય ને જીવિત રાખે છે. અને વિશ્વાસ નો અભાવ એ મનુષ્ય ના જીવનનુ અવસાન કરે છે.
રાજેશ્વરી
#વિશ્વાસ