*મળવું છે મારે,*
*કઇ પણ કારણ વગર,*
*સંબંધ રાખું છું,*
*કઇ પણ સગપણ વગર…*
*મૈત્રી કરું છું,*
*કાઈ પણ અપેક્ષા વગર,*
*સતત સાથે ચાલતા રહીશું,*
*કોઈ મંજિલ વગર...*
*માની લીધા છે મિત્ર,*
*કોઇ પણ રસમ વગર,*
*સાથ હંમેશા નિભાવીશ,*
*કોઈપણ કસમ વગર...*
*શબ્દો પણ નથી લખાતા,*
*લાગણી વગર..*