વાતચીત કરો મિત્રો સાથે ખુલ્લા મને,
ના રાખજો દિલમાં કોઈ પણ #ગુપ્ત વાત;
મિત્રો જ જીવન નાં તારણહાર બને,
જ્યારે એક બને છે દિલ ના જજબાત;
જીવન પણ ત્યારે જ ખુશહાલ બને,
જ્યારે નહીં હોય મનમાં કોઈ વિખવાદ;
મિત્રો છે તો જ જીવન છે અહીં કણે,
મિત્રો વગર જીવન બની જાય બેસ્વાદ;
#ગુપ્ત