કાન્ત=સુંદર • અચ્યુત=સ્થિર
ઉક્તિ=ભાષા • મરજ=દર્દ
_________________
લુપ્ત થતી યાદો માં,
કઈ વાત "ગુપ્ત" રાખું.
તૃપ્ત થયું મારું મન,
શાને હવે ખેદ રાખું.
કાન્ત હતી એ પળો,
કઈ પળ અચ્યુત રાખું.
ઉક્તિ થઈ મારી મુગ્ધ,
શાને હવે મરજ રાખું.
_________________
#ગુપ્ત