એક શુદ્ધ ગુજરાતી બોલનાર પ્રોફેસર
પાન ના ગલ્લે : બંધુ એક કનિષ્ઠ સુવર્ણ
ધુમ્ર વલય પ્રસારણી આપો...!
પાનવાળો : સાહેબ,
એટલે શું જોઈએ છે ?
પ્રોફેસર : Gold flake સિગારેટ ...
પાનવાળો : સુરભી મોહર ચૈતન્ય તાંમ્બર
ચૂર્ણ ..છે...આપું...?
પ્રોફેસર : એટલે વળી શુ !
પાનવાળો : ગાય છાપ તાંબાકુ....
પ્રોફેસર ને ચક્કર આવીગયા ...
108 આવી રહી છે....