*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
0️⃣7️⃣0⃣9️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
આપણે એવું પણ સાંભળતા અને બોલતા આવ્યા છીએ કે, દરેક સંબંધ એકસ્પાયરી ડેઇટ સાથે આવતા હોય છે. આ એક્સપાયરી ડેઇટ મોટા ભાગે એ જ હોય છે જે દિવસે આપણે હોદ્દો, સ્થાન કે સત્તા ગુમાવીએ છીએ.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*