Gujarati Quote in Romance by Vihad Raval

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વિશ્વસનીય

આમ વારંવાર સપનામાં આવે એ હવે જચતું નથી;
આવવું હોય તો આવી જા તારા વગર ગમતું નથી;

વિશ્વસનીય હતી તારી વાતો ;
યાદ આવે છે તારી વાતો;

બાવરી બનાવીને ચાલ્યા જવું હવે તને શોભતું નથી;
આવવું હોય તો આવી જા તારા વગર ગમતું નથી.

Gujarati Romance by Vihad Raval : 111562255
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now