Gujarati Quote in Motivational by D S Dipu શબ્દો નો સાથ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શુભેચ્છાની પાછળ પણ એમની ઇચ્છા હશે,,
તમે આગળ વધી કંઇક મોટું કરો એવી મહેચ્છા થશે..

આ તો રહ્યા શિક્ષક ને એટલે એમની કામના હશે,,
એનો શિષ્ય સારી પદવીને પ્રાપ્ત થશે..

Gujarati Motivational by D S Dipu શબ્દો નો સાથ : 111561767
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now