આરામ
પ્રકાર
શારિરીક,માનસિક,કાલ્પનિક,ઉંમર કે આકસ્મિક સંજોગોમાં ફરજીયાત કરવો પડતો કાયમી આરામ
શારિરીક અને માનસિક આરામ શ્રેષ્ઠ છે.
કાલ્પનિક આરામ સર્વ શ્રેષ્ઠ છે.
આ કરી દઉં ને આમ કરી દઉં, આટલુ થઈ જાય પછી આરામથી જીવવું છે, પરંતુ...
ત્યાં સુધી પહોંચવા માટેની એકજ શર્ત છે.
શારિરીક અને માનસિક આરામ ફરજીયાત છોડવો પડે.
છેલ્લાં બે સંજોગો કુદરતને આધીન છે.
#આરામ