શિક્ષક એટલે.....???
કોદાળીથી માંડીને કમ્પ્યૂટર સુધી..
ઈંટથી માંડીને ઇન્ટરનેટ સુધી..
વ્યથાથી માંડીને વહીવટ સુધી..
સંઘર્ષથી માંડીને સમાધાન સુધી..
પરેશાનીથી માંડીને પર્યાવરણ સુધી..
બાળકથી માંડીને આખા સમાજ સુધી..
ઓફલાઈન થી માંડીને ઓનલાઈન સુધી..
પ્રયત્નોથી માંડીને પરિણામ સુધી..
નિરાશાથી માંડીને આશાના કિરણ સુધી..
સાવરણીથી માંડીને સેનીટેશન સુધી..
શિક્ષણથી માંડીને શિષ્યવૃત્તિ નું ટેન્શન લેતો..
અને કામ કરતો માણસ..
એટલે શિક્ષક.....
@Rupal Patel