દિવશે ઠંડો છાયડો શીતલ વહેતો પવન,
ના દેજો મૃત્યુ મને, મારું જીવન રાખે તમને સ્વસ્થ, નિરોગી, આનંદી.
ના સમજો મને જગ્યા રોકતો કચરો,
મારામાં રહેલા અમૂલ્ય ખજાનો કિંમત જેની ના અંકાય
ના છોડો મને નહીતો હું લાવીશ કેવીરીતે અજવાસ..?
મારા માતા પિતા તમેજ અને તમેજ મારા ઈશ્વર,
આપીશ સદાય તમપેઢી ને વર્ષો વરસ નું અન્ન
મૂકીશ હાથ અને રાખીશ સદાય વારસો મારી સુવાસ નો
તમારો વિશ્વાસ એજ મારી તાકાત,
મારું જીવન એજ તમારું નવજીવન,
હું તમારું પર્યાવરણ.
#છોડો