😀😀😀😀😀😀😀😀😀😀
🦃કાગડાએ માટલાને પુછ્યુ, 'તને તો આગમા તપાવીને બનાવેલો છે, તોયે આટલી આગમાં તું પાણી ઠંડુ કેવી રાખી શકે છે?🏔
☝માટલાએ કહ્યુ,
🙏
"...'વેપોરાઇઝેશન' એ 'એન્ડોથર્મિક પ્રોસેસ' છે. તેમા 'ડેલ્ટા-એચ' પોઝિટીવ હોય છે. મારી 'આઉટર સરફેસ' પર 'ફાઇન પોરસ' હોય છે, જેના ઉપર 'થર્મોડાઇનેમિક કુલીંગ ઇફેક્ટ જનરેટ' થાય છે..."👈
🦃આવુ સાંભળીને કાગડાએ નક્કી કર્યુ કે... '☝ આજ પછી આપણે આપણા કામથી જ મતલબ રાખવો..'