ટેવ પડી છે
હા મને ખોટુ બોલવાની ટેવ પડી છે
મારી સામે થઈ છે ગેર રીતિ પણ સહન કરવાની મને ટેવ પડી છે
આમ તો અમારા વડવા કહી ગયા છે કે સત્ય ની રાહ પર ચાલો
એ સત્ય ને છુપાવી ને આંખ સામે આડા હાથ દેવાની મને ટેવ પડી છે
આવી છે એકવીસમી સદી ને આવ્યુ છે અસત્ય નું રાજ
આ રાજ ની સામે પણ લોકો ને કૌભાંડો સહન કરવાની ટેવ પડી છે.
આમ તો કહેવાય છે કે આછે મોદી નું રાજ ને કહે છે
કે નથી ખાતો ને નથી ખાવા દેતો પણ એમને આ બધાઈ ની ટેવ પડી છે.
હા હું પણ છુ એક વિદ્યર્થી ને મને પણ સાચું લખવાની ટેવ પડી છે.
ને આવ્યો કોરોના કાળ અમીરો ને પણ ગરીબો નું અનાજ ખાવાની ટેવ પડી છે.
- મહેશ મકવાણા