આજના જમાનામાં પ્રચલિત એ જ બને છે
જે દુનિયામાં હેરાફેરી કરે છે
લોકોની ભાવનાઓ ને દુભાવે છે
બીજાને લાત મારી સફળતાની સીડીઓ ચઢે છે
સાચા માણસને ક્યાં મોહ દુનિયાનો છે
એ તો ઈશ્વર પર જ ભરોસો રાખી ને બેઠો છે
ભલે ને અપ્રચલિત હોય દુનિયા માટે
દિલ ના ક્યાંક ખૂણામાં સંતોષ સાથે એ જીવે છે
#અપ્રચલિત