અપરિચિત હતાં મારા વિચારો. આભાર ફેસ બૂક્નો કે જેણે મારો પરિચય કરાવ્યો અપરિચિત એવા માતૃભારતીથી. આભાર માતૃભારતીનો કે જેણે મને સ્થાન આપ્યું મારા અપરિચિત વિચારો રજુ કરવાનું.
અંતે આભાર તમે સૌ અપરિચિત મિત્રોનો કે જેમણે મારા અપરિચિત વિચારોને સ્વીકાર્યા અને પસંદ કર્યા.
#અપ્રચલિત