વીરહ ની વેદના શું હોય તે દોષત અમને પુછો, પ્રેમ શું હોય તે દોસ્ત અમને પુછો, એક બીજાના થયા પછી,જુદાઈ કેવી કપરી હોય તે અમને પુછો, આત્મા તો એક છે પણ ખોળીયા જુદાં ,બે ભાગ થઈ ટુકડાં ટુકડાં થઈ રહેવું અને વીરહમાં તડપી તડપી જીવાય કેમ તે અમને પુછો.
-hemant pandya